Reading Time: 2 minutesડિપ્લોમેટિક “જિનિયસ” : પ્રેસિડન્ટ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 15 મી ઓગસ્ટ, શુક્રવારે તેઓ એ વ્લાદિમિર પુટિનને અલાસ્કામાં “શાંતિ સમિટ’ માટે આમંત્રણ આપ્યું છે. મુખ્ય એજન્ડા – યુક્રેન યુદ્ધ સંકટનું “ફાઈનલ સોલ્યુશન”. આ શાંતિ વાર્તા માટે અલાસ્કાની પસંદગી- “તટસ્થ ભૂમિ” એટલા માટે કેમકે યુદ્ધ જેવા સૌથી ‘હોટ’ ટોપિક માટે અમેરિકા ના સૌથી ‘કોલ્ડ’ કોર્નર માં ‘શાંતિ વાર્તા’ જ્યાં ન લોકશાહી સરળતાથી પહોંચે, ન વાઇ-ફાઇ. અલાસ્કા ટેકનિકલી અમેરિકા છે, પણ બસ નામ પૂરતું, અલાસ્કા ની પસંદગીનું બીજું કારણ – અમેરિકા – રશિયા માટે રેડ કાર્પેટ બિછાવી શકે એ જગ્યાએ જે અમેરિકા ‘છે પણ’ અને ‘નથી પણ’ બીજું અમેરિકા…
-
-
Reading Time: 2 minutesOil, Trade, and Double Standards: It’s Not About Policy—It’s About Power
-
Reading Time: 4 minutesStrange silence that speaks more than Words ever could


