Reading Time: 3 minutesલે.દિ.પ્રભુ – લેખક, દિગ્દર્શક અને પ્રમુખ ભૂમિકા- તૌફીક બરહોમનું અદ્દભૂત સર્જન – “I’m Glad You’re Dead Now” 2025 એક 13 મિનિટની એવી શોર્ટ ફિલ્મ છે જે તદ્દન સાદી અને સરળ છે, કોઈ ઝાકઝમાળ નથી. પણ લાગણીસમૃદ્ધ- ભાવનાપ્રધાન છે. એક ઊંડી છાપ છોડે છે. પેલેસ્ટાઇન – ફ્રાન્સ – ગ્રીસનું આ જોઈન્ટ વેન્ચર છે જેમાં એ બે ભાઈઓ -રેડા અને અબૂ રશીદની વાત છે જેઓ વર્ષો પછી પોતાના બાળપણના ટાપુ પર પાછા આવે છે અને ભૂતકાળની યાદોના આઉટ-બર્સ્ટ સાથે શરૂ થાય છે જૂના દુઃખોનો અને મૌન રહસ્યોનો ટકરાવ. રેડા તરીકે તૌફીક બરહોમ, અબૂ રશીદ તરીકે અશ્રફ બરહોમ અને…
-
-
Reading Time: 4 minutesપાતકી : એક મર્ડર મિસ્ટ્રી- થ્રિલિંગ પ્લોટ
-
Reading Time: 3 minutesજય પંડ્યા (નિર્મિત – અભિનીત ) અને રાકેશ શાહ દ્વારા નિર્મિત રિલીઝ પહેલાં જ 70 કરતા વધુ એવોર્ડ્સ અને નૉમિનેશન્સ મેળવનાર તથા ઢાકા ઇન્ટર્નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ એવોર્ડ મેળવનાર આ ફિલ્મ ‘પ્રવાસ” વિપુલ શર્મા સર્જિત એક રિયાલિસ્ટિક ફિલ્મ છે. ફિલ્મ પ્રવાસ (Pravas), એક નાનકડા ગામના બાળક – ટીનો , તેના સપનાઓ, જેમાં તે અટવાય છે એ સંજોગો અને તેનાં આંતરિક દ્વંદ વિશે છે. આ ફિલ્મ પ્રેક્ષકો ને એક એવા પ્રવાસ ની સફરે લઇ જાય છે કે જે દરેકના હૃદય અને અંતરમન ને સ્પર્શે છે. દર્શકોની લાગણીઓના તાર ને છેડીને પ્રવાસ ના સૂર વહેવડાવતી આ ફિલ્મ…
-
Reading Time: 5 minutes‘લોખંડી પુરુષ’ – ‘મૅન ઑફ સ્ટીલ’ એટલે કે લોખંડી સ્વભાવ, લોખંડી વિચારધારા અને લોખંડી શબ્દોના ધણી એટલે સરદાર વલ્લભભાઇ પટેલ.
-
Reading Time: 4 minutesNine Hours to Rama (1963)






