
“મોજવાણી ને સહયોગ કરો”
પ્રિય વાચક,
આ બ્લોગ મેં સંપૂર્ણ રીતે જાહેરાત-મુક્ત રાખ્યો છે. કોઈ પોપ-અપ્સ નથી, કોઈ બેનર નથી. 😅. મારી માન્યતા એ છે કે વાંચનની મજા અવરોધ વિના હોવી જોઈએ.
પણ એક સત્ય છે – mojvani.com ને જીવંત અને સક્ષમ રાખવા માટે સમયની સાથે સાથે ઉર્જા અને સંસાધનોની જરૂર પડે છે. કારણ કે અહીં ક્યારેય જાહેરાતો નહીં દેખાય, એટલે એકમાત્ર સહારો છે — તમારો સહયોગ.
આ મોજવાણી બ્લૉગમાં તમામ વાંચન સામગ્રી સૌ કોઈના માટે વિનામૂલ્ય ઉપલબ્ધ છે. ભવિષ્યમાં પણ રહેશે. મોજવાણીમાં ફિલોસોફી, આધ્યાત્મ ઉપરાંત મનોરંજન પણ કોઈ આડખીલી વિના સતત પીરસાતું રહે એ માટે આજે તમારા સપોર્ટ ની જરૂર છે અને ભવિષ્યમાં પણ રહેશે.
મોજવાણી 100% સ્વતંત્ર છે મોજવાણીના કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી. મોજ વાણી જેવા ડિજિટલ માધ્યમને અડીખમ રાખવાનું કામ અને સશક્ત બનાવવાનું કામ પણ તમારા સપોર્ટ થી જ થઈ શકશે. અને ભવિષ્યમાં પણ ‘યથાઈચ્છા’ એ લાગણી જારી રાખશો એવી અપેક્ષા.

મોજવાણી એટલે વનમેન આર્મી – વન પેન આર્મી
મનીષ શેઠ.
🙌 કેવી રીતે સહયોગ કરશો
તમે બેંક ટ્રાન્સફર, g-pay, paytm કે યુપીઆઈ દ્વારા સહયોગ મોકલી શકો છો. આપને વિનંતી કે સહયોગ મોકલ્યાનો સ્ક્રિન શોટ 9594927945 (જે માત્ર whatsapp નંબર છે, કોલ કરવો નહિ) પર whatsapp કરશો અથવા manbhavee@yahoo.com પર ઇમેલ કરશો એ વિનંતી.
આ સહયોગ માટેની વિગતો નીચે મુજબ છે
UPI / QR સ્કેન કરો


NEFT- RTGS કરવા માટે બેંકની વિગત:
| Account Name: | Manish Sheth |
| Account No.: | 1150010006822 |
| Bank Name: | PUNJAB NATIONAL BANK |
| IFSC Code: | PUNB0052110 |
| PAN No.: | AADPS4146A |
| MICR Code | 400024123 |
| Swift Code | PUNBINBBDIB |
🌱 સહયોગ શામાટે ?
તમારો સહયોગ મને મદદ કરે છે:
- બ્લોગને સ્વતંત્ર અને જાહેરાત-મુક્ત રાખવામાં.
- વધુ મુક્ત રીતે અને નિયમિત રીતે લખવામાં.
- નવા ફોર્મેટ્સ અજમાવવામાં (વાર્તાઓ, પોડકાસ્ટ્સ વગેરે ).
- આ બ્લોગ તમારા મિત્રો સાથે પણ શેર કરો.
તમને વિનંતી છે કે www.maujvani.com જે આજે એક છોડ છે, એને આર્થિક સહાય આપી સિંચન કરશો તો એ ચોક્કસ મોટા વૃક્ષનું સ્વરૂપ લેશે.🌳
🙏 આભાર
તમારો સહયોગ — નિયમિત મળનારો સહયોગ , નાનો હોય કે મોટો — મારા માટે ખૂબ મહત્વનો છે.
દરેક ટીપું મહત્ત્વનું ગણાશે અને ગણતરીમાં લેવાશે.
આપણે ‘મોજવાણી’ (www.maujvani.com) સ્વચ્છ, વિચારસભર અને વિઘ્નમુક્ત રાખી શકીએ છીએ.
કૃતજ્ઞતા સાથે,
મનીશ શેઠ .